Gold Silver Rate In Gujarat : અમદાવાદ, ગાંધીનગર કે સુરત… ક્યાં છે સોનું સસ્તું? જાણો તમારા શહેરનો આજનો Gold Rate
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે છેલ્લા એક મહિનાની સરખામણીમાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.