Google Trends: પીએમ મોદીને મળેલી ભેટ સોગાદની હરાજી શરૂ, HMS Victory કલાકૃતિ થી ચાંદીના તોરણમની બોલી લાગી
Google Trends : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ પ્રસંગોએ મળેલી વિશેષ ભેટ અને સ્મૃતિચિહ્નો ફરી એકવાર ઇ હરાજી માટે તૈયાર છે. વડાપ્રધાનના સ્મૃતિચિહ્નોનું 8મું ઇ ઓક્શન 17 સપ્ટેમ્બરથી શરૂ થયું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.