ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - SIR ના નામે ઘુસણખોરોને બચાવવાની રાહુલ ગાંધીની રણનીતિ, 2029માં ફરી મોદી સરકાર બનશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી સતત કોંગ્રેસની હારનું કારણ એસઆઈઆર ગણાવી રહ્યા છે, પરંતુ એવું નથી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.