Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ, 6 જિલ્લામાં ઓરેન્જ તો 25 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Gujarat Weather Forecast: અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નાઉકાસ્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.