Gujarat Rain Forecast: ભાદરવો ગાજશે ! ગુજરાતમાં ફરી ચોમાસુ જામશે, 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થવાના સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 11 સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.