ગુજરાતમાં દીકરીઓ પર ખરાબ નજર રાખનારાઓની ખૈર નહીં! છેલ્લા 5 વર્ષમાં 908ને આજીવન કેદ અને 16ને ફાંસીની સજા
ગુજરાત સરકાર મહિલાઓ અને બાળકીઓ વિરુદ્ધ બળાત્કારના કેસોમાં 'ઝીરો-ટોલરન્સ' નીતિ અપનાવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં POCSO કેસોમાં ઐતિહાસિક ન્યાય આપવામાં આવ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.