હંમેશા ફ્રી નહીં રહે UPI? પેમેન્ટ પર ભવિષ્યમાં લાગશે ચાર્જ? જાણો શું છે અપડેટ
થોડા દિવસો પહેલા UPIને લઈને એવા અહેવાલો સામે આવ્યા હતા કે હવે તેના પર ચાર્જ લાગશે. જોકે, સરકારે આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે UPI પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.