‘હનુમાન અંશ’ની સુપરહિટ સફર બાદ ભક્તિ ફિલ્મોનો નવો દોર, ‘તેરા સાંઈ’માં સંજય મિશ્રા બનશે સાંઈ બાબા, ખાટુ શ્યામ પર પણ બનશે ફિલ્મ
બોક્સ ઓફિસ પર 'હનુમાન અંશ'ફિલ્મે મચાવેલા ધમાકા બાદ આખું બોલિવૂડ હચમચી ગયું છે! હવે મેકર્સ એવા કયા મોટા પ્રોજેક્ટ્સની લાઈન લગાવી રહ્યા છે જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આખી દિશા જ બદલી નાખી?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.