મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

હવે WhatsApp પરથી ભરી શકાશે બિલ અને મળશે લોન! નવા AI અને પેમેન્ટ ફીચર્સ ટૂંક સમયમાં થશે સામેલ

અહેવાલ: TV9 ગુજરાતી

WhatsApp ટૂંક સમયમાં પેમેન્ટ, મેસેજિંગ અને AI આધારિત શાનદાર ફીચર્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. યુઝર્સ હવે એપ દ્વારા સીધા બિલ પેમેન્ટ, લોન મેળવવા અને રોજિંદા કાર્યો AI ની મદદથી સરળતાથી કરી શકશે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

જિયોએ પોતાના વેલ્યૂ પેકમાં કર્યો ફેરફાર, ઈન્ટરનેટ વિના ખરીદો સસ્તા પ્લાન

Jio Without Internet Packs: ઘણા લોકો પાસે ઇન્ટરનેટની જરૂરિયાતો માટે ઘરે Wi-Fi ઇન્સ્ટોલ કરેલું છે. તેથી ઘણા લોકો તેમના ફોનમાં ડેટા પેક્સ ઇચ્છતા નથી.

ABP અસ્મિતા

ઓનલાઇન નવો ફોન કે લેપટોપ મંગાવ્યો? તો ખોલતા પહેલા આ 3 બાબતોનું ધ્યાન રાખો

નવો સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય ગેજેટ્સ ખરીદવા માટે તમારે દુકાને જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઇન ઓર્ડર કરી શકો છો અને થોડા જ દિવસોમાં વસ્તુ તમારા ઘર સુધી પહોંચી જાય છે.

TV9 ગુજરાતી

Nvidiaના CEOજેન્સેન હુઆંગના બીજા અફેરનો ખુલાસો! હવે કંપનીની જ વાઈસ પ્રેસિડેન્ટ સાથેના સંબંધ હોવાનો આરોપ

જેન્સેન હુઆંગ પર અન્ય એક મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ લાગ્યો છે. આ વખતે, તે કોઈ બહારની વ્યક્તિ નથી, પરંતુ Nvidiaની જ એક વરિષ્ઠ અધિકારી છે: વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બરલી પોવેલ.

TV9 ગુજરાતી

Scholarship: ધો.12 પાસ વિદ્યાર્થીઓને દર વર્ષે મળશે ₹60,000 ની સ્કોલર્શિપ, અરજી કરતા પહેલા જાણો આ 5 બાબતો

INSPIRE Scholarship for Students : સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) એ 'INSPIRE-SHE' શિષ્યવૃત્તિ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી