Health: રાત્રે અચાનક ખુલ્લી જાય છે ઊંઘ, આ બીમારીના હોઇ શકે છે સંકેત
Health:રાત્રે અચાનક જાગવું એ એક સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો ઘણીવાર રાત્રે અચાનક જ જાગી જાય છે. જોકે, વારંવાર જાગવું, જાગ્યા પછી ઊંઘ ન આવવી અને ચીડિયાપણું એ ગંભીર બીમારીના લક્ષણો હોઈ શકે છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.