હુરુન રિચ લિસ્ટ 2026 : ગૌતમ અદાણી ફરી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ, મુકેશ અંબાણીને પાછળ રાખ્યા
M3M Hurun India Rich List 2026 : ગૌતમ અદાણી અને તેમના પરિવારે ફરી એકવાર મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડીને M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.