IND vs AFG 1st T20I: આવતીકાલે પ્રથમ T20, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઇંગ 11
IND vs AFG 1st T20I playing 11: ભારતીય ક્રિકેટ ચાહકો માટે રવિવારનો દિવસ ભારે ઉત્તેજનાથી ભરેલો રહેવાનો છે, કારણ કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 શ્રેણીનો શાનદાર પ્રારંભ થઈ રહ્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.