IND vs AFG 2nd T20I : બીજી ટી20માં ભારતનો 7 વિકેટે વિજય, 2-0થી અજેય સરસાઇ મેળવી
India vs Afghanistan 2nd T20 Cricket Scorecard : બોલરોના શાનદાર પ્રદર્શન બાદ સંજુ સેમસનની અડધી સદીની (57) મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી ટી20માં 7 વિકેટે વિજય મેળવ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.