IND vs AFG: 3 ઓવરમાં 3 વિકેટ, દરેક ઓવરના પહેલા બોલે વિકેટ, નીતિશ કુમાર રેડ્ડીએ કર્યો કમાલ
અફઘાનિસ્તાન સામેની બીજી T20માં નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બોલિંગથી જોરદાર વાપસી કરી. પહેલી મેચમાં 30 રન આપ્યા બાદ ટીકાનો સામનો કરનાર નીતિશે આ વખતે ત્રણ ઓવરમાં માત્ર 24 રન આપી ત્રણ મહત્વની વિકેટ ઝડપી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.