IND vs AFG 3rd T20I : ત્રીજી ટી20માં ભારતનો 127 રને વિજય, અફઘાનિસ્તાનનો 3-0થી વ્હાઇટવોશ કર્યો
India vs Afghanistan 3rd T20 Cricket Scorecard : અભિષેક શર્માની સદી (108) અને સંજુ સેમસનની અડધી સદી (50) ની મદદથી ભારતે અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી20માં 127 રને વિજય મેળવ્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.