IND vs AFG: સંજુ સેમસન માટે છેલ્લી તક! નિષ્ફળ ગયો તો વૈભવ સૂર્યવંશી માટે તેને ટીમમાંથી કરાશે બહાર?
અફઘાનિસ્તાન સામેની બીજી T20I સંજુ સેમસન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. સતત ખરાબ ફોર્મના કારણે તેના સ્થાન પર સવાલ ઊભા થયા છે. પહેલી મેચમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.