IND vs AFG: વૈભવ સૂર્યવંશી કે સંજુ સેમસન, અફઘાનિસ્તાન સામે પ્રથમ T20માં કોને મળશે તક? આવી હશે ભારતની પ્લેઇંગ 11
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ T20I પહેલાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનને લઈને સસ્પેન્સ છે. સૌથી મોટો સવાલ સંજુ સેમસન અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને લઈને છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.