IND vs AFG: વરુણ ચક્રવર્તીની જગ્યાએ આ ખેલાડીને મળી શકે તક, બીજી T20માં આવી હશે ભારતની પ્લેઈંગ-11
અફઘાનિસ્તાન સામેની બીજી T20 પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરનાર વરુણ ચક્રવર્તી સાઇડ સ્ટ્રેનને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કોને તક મળશે? છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.