IND vs PAK: એશિયા કપમાં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો ફાઈનલનું સમીકરણ
મહિલા T20 એશિયા કપ 2026માં ભારતે પાકિસ્તાનને હરાવીને પોતાની તાકાત બતાવી દીધી છે. હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે બંને ટીમો ફરી એકવાર આમને-સામને ક્યારે ટકરાશે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.