Ind vs WI : શાઇ હોપના લડાયક અણનમ 162 રન, ત્રીજી વન ડે માં વેસ્ટ ઇન્ડીઝનો વિજય, ભારતે 2-1થી શ્રેણી જીતી
India vs West Indies 3rd ODI Score : કેપ્ટન શાઇ હોપના લડાયક અણનમ 162 રન અને આમિર જાંગુના 67 રનની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની ત્રીજી અને અંતિમ વન ડેમાં 5 વિકેટે વિજય મેળવ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.