India vs Japan: જાપાન સામે ગુજરાતી ખેલાડીએ બચાવી ટીમની આબરુ, માંડ માંડ જીતી ટીમ ઈન્ડિયા
India vs Japan : જાપાન વિરુદ્ધ ટી20 મેચમાં ભારતે 5 ઓવરમાં માત્ર 32 રન બનાવી શકી હતી. ભારતીય ટીમ પાસે જાપાન (Japan) સામે મોટા સ્કોરની આશા હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 2 રનથી આ મેચ જીતી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.