India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
જાપાન ક્રિકેટ એસોસિએશને સોમવારે (7 સપ્ટેમ્બર) ભારત સામેની ઐતિહાસિક એકમાત્ર T20I મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ પહેલી વાર હશે જ્યારે ભારત અને જાપાન T20I રમશે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.