Indian Railways : રેલવે ટ્રેકની બાજુમાં આવેલા થાંભલા પર નંબર શા માટે લખેલા હોય છે ? જાણો કેવી રીતે બચાવે છે અકસ્માત અને જીવ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હોય, તો તમે કદાચ રેલવે ટ્રેકના થાંભલા પર નંબરો જોયા હશે. આ થાંભલાઓમાં ઘણીવાર 262/7, TV/0/12, અથવા તેના જેવા નંબરો હોય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.