મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઇન્સ્ટન્ટ વન પોટ કઢી ચાવલ રેસીપી, ફટાફટ બની જશે!

અહેવાલ: ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

જીવનશૈલી | બીઝી રૂટિનમાં જ્યારે ઓછી મહેનતમાં કંઈક પૌષ્ટિક, ટેસ્ટી અને કમ્ફર્ટ ફૂડ ખાવાનું મન થાય ત્યારે વન પોટ કઢી ચાવલથી ઉત્તમ બીજું કંઈ હોઈ ન શકે.

આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

ઇસ્કોન જેવા સાત્વિક કુસ્કા રાઈસ રેસીપી, જોરદાર સ્વાદ લાગશે!

જીવનશૈલી | ઇસ્કોન મંદિરમાં મળતો મહાપ્રસાદ અને તેની સુગંધ દરેકનું મન મોહી લે છે. જો તમે પણ ઘરે સાત્વિક, ઓછો મસાલેદાર પણ અદભુત સુગંધ અને સ્વાદવાળો ઇસ્કોન જેવા કુસ્કા રાઇસ બનાવવા માંગો છો, તો આ રેસીપી પર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મગના શાકને અલગ ટચ આપો, રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાહી મુઘલાઈ મગ દાળ આ રીતે બનાવો

જીવનશૈલી | જો તમે રોજિંદી દાળથી કંઈક અલગ, રીચ અને રોયલ વાનગી ટ્રાય કરવા માંગો છો, તો મુઘલાઈ મગ દાળ એક ઉત્તમ પસંદગી છે. આખા લીલા મગમાંથી બનતી આ દાળમાં આખા મસાલાનો સ્વાદ, દહીંની ખટાશ, ફ્રેશ ક્રીમની મુલા…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

PM મોદીના ગુજરાત પ્રવાસના શિડ્યુઅલમાં ફેરફાર, આ કારણે અંબાજી દર્શનનો પ્લાન રદ્દ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Gujarat visit:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે અંબાજી મંદિરના દર્શનાર્થે નહીં જાય. લાભપાંચમના પવિત્ર દિવસે અંબાજી ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભક્તોને કો…

ABP અસ્મિતા

Boiling Packet Milk Myth: શું પેકેટનું દૂધ ઉકાળ્યા વગર સીધું પી શકાય? જાણો ડેરી સાયન્સનું આ મોટું સત્ય જે 99% લોકો નથી જાણતા

દૂધ ખરીદતી વખતે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ચોક્કસપણે આવે છે કે શું ઘરે પેકેટનું દૂધ ઉકાળવું જરૂરી છે? ભારતીય ઘરોમાં ઘણા વર્ષોથી દૂધ ઉકાળવાની આદત છે.

TV9 ગુજરાતી

શું રાત્રે પાણીમાં પલાળી રાખેલા તજનું પાણી પીવાથી બ્લડ સુગર ઓછું થશે?

જીવનશૈલી | માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, પણ ડાયાબિટીસ ન ધરાવતા દર્દીઓ પણ હવે સતત ગ્લુકોઝ મોનિટરનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તેઓ જે ખોરાક લે છે તે તેમના બ્લડ સુગર લેવલને કેવી રીતે અસર કરે છે તે જોઈ શક…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : છેલ્લા બે મહિનામાં તમારા ઘરના ખર્ચમાં કેટલો વધારો થયો છે? દૂધ અને સાબુથી લઈને ઘી સહિતની વસ્તુઓ ખુબ મોંઘી થઈ

છેલ્લા બે મહિનામાં દેશમાં રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. દૂધ, ઘી, માખણ, દહીં, ડિટર્જન્ટ, સાબુ, સિગારેટ, ગેસ સિલિન્ડર અને ફ્લાઈટની ટિકિટના ભાવમાં વધારો થયો છે.

TV9 ગુજરાતી