IPL 2027 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યો હેડ કોચ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2027) આવતા વર્ષે યોજાવાની છે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ એક મોટી જાહેરાત કરી છે. CSK એ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને તેમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.