IPL 2027 પહેલાં રાજસ્થાન રોયલ્સમાં થશે મોટા ફેરફાર? આ ખેલાડીઓ પર લટકી રહી છે તલવાર
IPL રીટેન્શનની અંતિમ તારીખ 17 નવેમ્બર છે, રાજસ્થાન ટીમ કયા ખેલાડીઓને બહાર રાખશે તે એક મોટો પ્રશ્ન છે. હવે જોવાનું એ રહેશે કે ફ્રેન્ચાઇઝી કોને જાળવી રાખે છે અને કોને બહારનો રસ્તો બતાવે છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.