ITR ફાઇલ કર્યા પછી પણ રિફંડ નથી આવ્યું ? આ રીતે ઓનલાઇન ચેક કરો તમારા અટકેલા પૈસાનું સ્ટેટસ
જો ઇનકમ ટેક્સ રિટર્ન ભર્યા પછી પણ ખાતામાં રિફંડ જમા ન થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લોગઇન કરીને રિફંડ પ્રોસેસમાં છે કે ફેલ થયું છે તે જાણી શકાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.