જન ધન યોજના: દેશમાં 25 ટકા બેંક ખાતા નિષ્ક્રિય, 5.72 કરોડ એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ, RTIમાં ખુલાસો
PMJDY Scheme News: પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ, દેશમાં લગભગ પ્રત્યેક ચોથું ખાતા નિષ્ક્રિય છે, જ્યારે 5.72 કરોડથી વધુ ખાતાઓમાં કોઈ રકમ જમા થતી નથી.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.