જુગારમાં રૂ. 10 લાખના દેવામાં ડૂબેલા ટીચરે KBC માંથી જીત્યા 12.50 લાખ, 25 લાખના સવાલ પર છોડ્યો શો
અમિતાભ બચ્ચનના ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC) ની 18મી સીઝન હાલમાં ખૂબ જ ઉત્સાહથી પ્રસારિત થઈ રહી છે. દરરોજ નવા સ્પર્ધકો શોમાં પોતાનું નસીબ અજમાવવા માટે 'હોટ સીટ' પર બેસે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.