જૂની સરકારના સમયે ફાઈલ એક ટેબલથી બીજા ટેબલે ફરતી, આજે એમની સરકાર હોત તો ઝેન જીની પેઢીઓ વીતી જાય તો પણ કામ ના થાતઃ મોદી
વડાપ્રધાન મોદીએ વડોદરામાં ઝેન-જીને સંબોધતા કહ્યું કે, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર દેશની બદલાયેલી કાર્યક્ષમતાનો પુરાવો છે. 2004માં શરૂ થયેલો આ વિચાર 2014 સુધી ફાઈલોમાં જ અટવાયેલો રહ્યો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.