જ્યારે હવામાં હશું ત્યારે કોણ બચાવશે? 174 મુસાફરોનો જીવ બચાવનાર સ્મિત મચ્છરે એક વર્ષ પહેલા જે કહ્યું હતું તે હવે કેમ થઇ રહ્યું છે વાયરલ
Captain Smit Machchhar Viral Video : ફ્લાયદુબઈની ફ્લાઈટમાં એક મોટો અકસ્માત ટાળ્યા બાદ ભારતીય પાયલટ સ્મિત મચ્છરનો જૂનો ઇન્ટરવ્યૂ ફરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.