કાનુની સવાલ : મકાનમાલિક તમારી સિક્યોરિટી ડિપોઝિટ પરત નથી કરી રહ્યા? આ 6 કાનૂની પગલાં તમને તમારા પૈસા પાછા મેળવવામાં મદદ કરશે
જો તમે ભાડાનું ઘર ખાલી કર્યા પછી મકાનમાલિક તમારી સિક્યોરિટી ડિપોઝિટ પરત કરવાની ના પાડે છે, તો કાયદો તમારા પક્ષમાં છે. ભારતમાં ભાડુઆતના કેટલાક કાનુની અધિકારો છે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.