કેનેડામાં ભારતીય સ્ટૂડન્ટના પતિ-પત્નીની કરી શકે છે અભ્યાસ, મળે છે ખાસ પરમિટ, તમે કેવી રીતે મેળવી શકો છો?
Canada Study Permit For Spouse: કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ એક વાત જાણવી જોઈએ: જીવનસાથીઓને પણ અહીં અભ્યાસ કરવાની મંજૂરી છે. સરકારી નિયમો હેઠળ તેમને ઓપન સ્ટડી પરમિટ આપવામાં આવે છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.