ખાવાની આ વસ્તુને સ્ટીલના ડબ્બામાં ના રાખવી જોઇએ, જાણો કેમ
ભારતીય રસોડામાં ખાવાની વસ્તુઓ ઘણીવાર સ્ટીલના ડબ્બામાં સ્ટોર કરવામાં આવે છે. તે માત્ર ટકાઉ જ નહીં પરંતુ સાફ કરવા માટે પણ ખૂબ જ સરળ છે. તેનો ઉપયોગ કઠોળથી લઈને અથાણાં સુધીની દરેક વસ્તુમાં થાય છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.