ખેડૂતો માટે સારા સમાચાર, હવામાન વિભાગે ગુજરાતમાં આ તારીખોમાં વરસાદ પડવાની કરી આગાહી
આગામી દિવસોમાં હવામાનની ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેમાં મોંસુન ટ્રફ, સાક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમનો સમાવેશ થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.