Kitchen Knife Sharpening: ચપ્પુની ધાર કેમ થાય છે ઓછી? ઘરે શાર્પ કરવા માટે જાણો આ સરળ ઉપાયો
રસોડામાં સતત ઉપયોગને કારણે ચપ્પુની ધાર ધીમે ધીમે ઓછી થઈ જાય છે. જો ચપ્પુ ધાર વગરનું થઈ ગયો હોય તો તરત નવો ખરીદવાની જરૂર નથી. યોગ્ય સાધનો અને સાવચેતી સાથે ઘરે જ તેની ધાર સુધારી શકાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.