ક્રૂડ ઓઈલના ભાવ $115ને પાર, શું ભારતમાં મોંઘુ થશે પેટ્રોલ, ડીઝલ અને રાશન? જાણો સરકારની તૈયારી
ક્રૂડ ઓઈલ જરૂરિયાતોના લગભગ 90% હિસ્સો આયાત કરે છે. પરિણામે, તેલના ભાવમાં માત્ર $1નો વધારો થાય તો પણ દેશના કાચા તેલના આયાત બિલમાં લગભગ ₹18,000 કરોડનો વધારો થાય છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.