કુકેત ઘટના પછી DGCA નો મોટો નિર્ણય, ફ્લાઇટ ઉડાવતા પહેલા હવે પાયલોટનો થશે ડ્રગ ટેસ્ટ
ફુકેતથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અચાનક ઊંચાઈ ઓછી થવાથી અને તેના પાયલોટનો ડ્રગ્સ પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ ઉડ્ડયન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.