લલિત મોદીને બ્રિટિશ નાગરિકતા મળી, 2010માં ભારત છોડી UK ગયા હતા, IPLમાં નાણાંકીય કૌભાંડનો આરોપ
Lalit Modi News : IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના સંસ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદીને બ્રિટનની નાગરિકતા મળી છે. તેમણે 15 નવેમ્બરના રોજ ઓક્સફર્ડ યુનિયનમાં એક કાર્યક્રમ દરમિયાન આ ખુલાસો કર્યો હતો.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.