LPG: સરકારે LPG ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં કર્યો ફેરફાર, હવે 25 દિવસમાં બુક થશે સિલિન્ડર
LPG: કેન્દ્ર સરકારે LPG સિલિન્ડર બુક કરાવતા ગ્રાહકો માટે એક મોટો ફેરફાર કર્યો છે. હવે તેમને ઘરેલુ LPG રિફિલ બુક કરાવવા માટે 45 દિવસ રાહ જોવી પડશે નહીં. સરકારે બુકિંગ ગેપ ઘટાડીને 25 દિવસ કર્યો છે.
આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.