મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Maharashtra Breaking News : ગણપતિ બાપ્પાના આગમન પહેલાં જ મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી, હાઈવે પર પાણી ભરાતાં ટ્રાફિક જામ !

અહેવાલ: TV9 ગુજરાતી

મહારાષ્ટ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવના પહેલા બે દિવસ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતા છે. મુંબઈ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાણી ભરાયું છે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

અમદાવાદના વધુ સમાચાર

બધા જુઓ →