માણસ ઊંઘ્યા વગર કેટલા દિવસ જીવતો રહી શકે? 24 કલાકથી લઈને 11 દિવસ સુધી ન ઊંઘો તો શરીર પર શું અસર થાય?
શું તમે જાણો છો કે, માણસનું શરીર આહાર અને પાણી વગર તો થોડા દિવસ ટકી શકે છે પણ ઊંઘ વગર રહેવું લગભગ અશક્ય છે? હવે સવાલ એ થાય કે, આખરે એક માણસ સળંગ કેટલા દિવસ સુધી જાગતો રહી શકે?
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.