'મારી સાથે મારપીટ થઈ પણ હું ચૂપ રહ્યો, અમારો વિરોધ અહિંસક જ રહેશે': કનોટ પ્લેસ પ્રદર્શન પહેલા બોલ્યા CJP પ્રમુખ અભિજીત દીપકે
Abhijit Dipke CJP Protest in Delhi: દિલ્હીના પ્રસિદ્ધ કનોટ પ્લેસ (CP) ખાતે તહેવારોના સમયે પ્રદર્શન કરવાને કારણે સ્થાનિક વેપારીઓના બિઝનેસ પર વિપરીત અસર થવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.