માત્ર 3 સામગ્રી માંથી બનાવો ઇન્સ્ટન્ટ ચોકલેટ બિસ્કીટ કેક, ઓવન કે કુકરની જરૂર નહિ પડે!
જીવનશૈલી | અચાનક મીઠું ખાવાનું મન થાય કે બાળકો માટે કઈંક ખાસ બનાવવું હોય, ત્યારે ઓવન કે બેકિંગની ઝંઝટ વગર ઝટપટ બની જતી ચોકલેટ બિસ્કીટ કેક (Chocolate Biscuit Cake) એક પરફેક્ટ ઓપ્શન છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.