માત્ર 5 મિનિટ હાઈ પ્રોટીન નાસ્તો બની જશે! વેજ બ્રેડ ઓમેલેટ બાળકોની પ્રિય થઇ જશે
જીવનશૈલી | રેસીપી | જો તમે શાકાહારી છો અને ઈંડા વગર ઓમેલેટનો ટેસ્ટી સ્વાદ માણવા માંગો છો, તો આ વેજ બ્રેડ ઓમેલેટ (Veg Bread Omelette) તમારા માટે એક પૌષ્ટિક અને ઉત્તમ વિકલ્પ છે.
આ અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.