“મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું…” Toxic ફ્લોપ થયા પછી કિયારા અડવાણીનું ‘મોટું નિવેદન’
ફિલ્મ 'ટોક્સિક' (Toxic) બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. મોટી સ્ટારકાસ્ટ અને મોટા બજેટ પછી પણ ફિલ્મ ફ્લોપ થતાં સતત ચર્ચા ચાલી રહી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.