MS ધોનીથી કેમ ડરે છે જાપાન ક્રિકેટ ટીમનો કેપ્ટન ? એશિયન ગેમ્સ 2026માં ટીમ ઈન્ડિયા સામે રમશે
એશિયન ગેમ્સ 2026માં જાપાનની ટીમ 22 સપ્ટેમ્બરે પ્રથમ વખત ભારત સામે મેદાનમાં ઉતરશે. જોકે, આ મેચ પહેલા જ જાપાનનો કેપ્ટન ચર્ચામાં આવ્યો છે. જાપાનનો આ સ્ટાર ખેલાડી એક સમયે મહેન્દ્ર સિંહ ધોનીથી ગભરાતો હતો.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.