Nora Fatehi Breaking News : ગાંધીનગરમાં નોરા ફતેહી સામે ₹3 કરોડની માનહાનિનો કેસ, ચાર્ટર્ડ પ્લેનને ‘રમકડું’ કહેવું પડ્યું ભારે !
નોરા ફતેહી સામે એક એવિએશન કંપનીએ ₹3 કરોડની માનહાનિનો કેસ દાખલ કર્યો છે. કંપનીનો આરોપ છે કે વિમાન અંગે નોરાની સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી કમેન્ટ્સથી બુકિંગ અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.