NSE IPOનું પ્રાઇસ બેન્ડ જાહેર! ₹1700થી ₹1785 નક્કી થયો ભાવ, આ તારીખથી થશે ઇશ્યૂ
IPOની લાંબા સમયથી ચાલી રહેલી રાહ હવે પૂરી થઈ ગઈ છે. એક્સચેન્જે પોતાના બહુપ્રતીક્ષિત પબ્લિક ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ પ્રાઇસ બેન્ડ ₹1700થી ₹1785 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.