NZ vs IND: ઈશાન કિશન બહાર, બીજી T20માં વૈભવ સૂર્યવંશીને મળશે તક ! આવી હશે ભારતની પ્લેઈંગ 11
ન્યૂઝીલેન્ડ સામે પહેલી T20માં ઇશાન કિશન ઇજાગ્રસ્ત થયો હતો. હવે તે બીજી T20માંથી બહાર થઈ ગયો છે. એવામાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને તક મળશે તેવી પૂરી શક્યતા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.